મરતી વખતે... - 1

  • 3.3k
  • 964

જીવન ખુબ અટપટું છે.જીવન ની ખુબ વ્યાખ્યા થઈ છે.જીવન ને બધા એ અલગ અલગ રીતે મુલવી છે.અલગ રિતે જોઈ છે.આપણે હિન્દુ પુર્વ અને પુન: જન્મ માં માનીએ છીએ. પણ આપણે માનીયે છીએ જાણતા નથી. માનવા અને જાણવા માં જમીન આસમાન નો ફરક છે.ભગવાન નું પણ તેવું જ. સમજો, ભગવાન ને આપણે જાણતા નથી. ખાલી માનીએ છે. આપણાં બાપ દાાદા એ કહયુ અને તેેેઓ માનતા એટલે આપણે માનીયે છે. આપણે ક્યારેય પુછયુ છે આપણી જાત ને કે ભગવાન શુ છે. હું શોધીશ ભગવાન...જ્યાં સુુધી ભગવાન ને જાણીશ નહિ ત્યાં સુધી માનીશ નહીં.એવું થોડુ છે કે મારા મા બાપ જે માને તે