લવ બ્લડ - પ્રકરણ-18

(67)
  • 6k
  • 2.8k

લવ બ્લડપ્રકરણ-18 રીપ્તાએ નુપુરને બાઇક પર બેસી જવા માટે મનાવી લીધી અને નુપુર બેસી ગઇ. દેબુએ નુપુરનો દુપટ્ટો ફરીથી ગળામાં નાંખી દીધો અને બેગ નુપુરને આપી દીધી બોલ્યો બેગ બેક પર નહીં રખાય નહીંતર તું બહુ જ દૂર બેઠી લાગશે. એટલે તારી બેગ સાથે મારી બેગ પણ તારાં શોલ્ડર પર રાખી દે ખાસ વજન પણ નથી અને જે વજન હતું એ મેં મારાં ગળે રાખી દીધુ છે અને હસી પડ્યો. રીપ્તા બંન્નેને જતાં જોઇ રહી... કાબુ કરી રાખેલા અશ્રુ સરી પડ્યાં અને બોલી ઉઠ્યાં "દેબુ આઇ લવ યુ બટ માય મીશન માય ગોલ ઇઝ ડીફરન્ટ.. બટ આઇ લવ યુ. રીપ્તાએ