મારો જન્મદિવસ - મારા અનુભવ

  • 6.4k
  • 1
  • 1.8k

આજથી ૨૪ વર્ષ પહેલાં મહેસાણા જિલ્લા ના ઊંઝા તાલુકાના વણાગલા ગામ ના ચૌધરી પરિવાર માં મારો જન્મ થયો હતો. જન્મ સમયે મારો પરિવાર એટલો સંપન્ન નોહતો જે આ સમયે છે. પરિવાર :- મારા પરિવાર માં મારા મમ્મી પપ્પા , હું અને મારી બેન એમ કુલ ચાર લોકો થી અમારુ ઘર સુખી ને સંપન્ન હતું. મારા પપ્પા શિવરામભાઈ સ્વભાવે કળક ને પ્રેમાળ છે જ્યારે મારી મમ્મી હેમીબેન સ્વભાવે દયાળુ પણ ગુસ્સા વાળા છે ને મારી નાનીબેન કાજલ મારી ખુશીયો ની ચાવી છે. પપ્પા નો વ્યવસાય પાર્લર સાથે ખેતી. જ્યારે મમ્મી નો વ્યવસાય