ભારત ના સૈનિકો ને પ્રણામ

  • 4.3k
  • 1k

આજે હું આપણાં સૈનિક ભાઈઓ માટે કંઇક કેવા માંગુ છું.સૈનિક ભાઈઓ દિવસ રાત ત્યાં ઊભા રહીને આપણાં દેશ ની રક્ષા કરે છે, એમના પરિવાર ને એકલા મૂકીને તે બધા માટે ત્યાં રક્ષણ કરવા જાય છે. તો મારો સવાલ એ છે કે તે આપણાં માટે એમના પરિવાર ને છોડીને જાય છે, પરંતુ શું આપણ એમના છીએ ખરા!આ વાતો થોડી તમને દુુઃખ અપાવે તેેવી લાગશે , એની માટે માફી ચાહું છું. જ્યારે પણ જવાન ની શહીદ થવાની ખબર આવે ત્યારે ૨ દિવસ માટે આપડે ફોટા મુકીશું ને બસ પછી ભૂલી જઈશું.પરંતુ મિત્રો, આ વાત ભૂલવા જેવી નથી. આપણે ઘરે બેઠા બેઠા એ લોકો ના પરિવાર ને