મંદબુદ્ધિ બા ની બુટ્ટી

(22)
  • 4.7k
  • 1.3k

ડોક્ટરની ડીગ્રી લઈ નવીસવી નોકરી શરૂ કરી ત્યાર ની આ વાત છે એક દિવસ ઉચ્ચ વર્ગના ભાઈ આવી ને મને તેમના વૃધ્ધ માતા ની ટ્રીટમેન્ટ માટે બોલાવવા આવ્યા .હુ તેમની સાથે ગઈ .ખૂબ સરસ મજાનો બંગલો અને આગળ એક નાનો પણ સુંદર બગીચો હું પેશન્ટ પાસે પહોંચી અને અચાનક તેઓ ઉભા થયા અને મને વળગી ને રડવા માંડ્યા અને જાણે મારી જ રાહ જોતા હોય તેમ પૂછવા નુ ચાલુ કરી દીધું ક્યાં ગઈ હતી ?આ સમય છે આવવા નો?અમારી ચિંતા નથી થતી ..વગેરે વગેરે મે મને બોલાવવા આવેલ ભાઈ સામે જોયુતેમણે મને ઈશારો કરી ચૂપ રહેવા વિનંતી કરી અને હાથ જોડ્યા. હું પણ જાણે