પ્રેંક સ્ટોરી - 1

(19)
  • 3.5k
  • 1.3k

નમસ્કાર મિત્રો આપે મને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.આવો જ સહકાર મળતો રહે એવી આશા રાખું છું.આશા રાખું આપ સૌ ને મારી આ વાર્તા પણ પસંદ આવશે.પ્રેંક સ્ટોરી============મુકેશ રાઠોડ. મનિષ દરરોજ ની જેમ રાત્રે જમી ને મોબાઈલ લઈને ધાબા ઉપર થોડી હવા ખાવા ને ગેમ રમવા ગયો હતો.ઉનાળા નો સમય હતો .તેથી રાત્રે ધાબા ઉપર મજા આવે એટલે એ જમી ને સીધો ધાબા ઉપર જ વયો જતો. ગેમ નો બહુ શોખીન એટલે નવરો પડે કે તરત જ મોબાઈલ માં ગેમ રમવા માંડતો. ત્યારે પણ તે ગેમ જ રમતો હતો ત્યાં મોબાઈલ માં મેસેજ