એક અનામી વાત - 6

  • 2.8k
  • 934

એક અનામી વાત પાર્ટ -૬ પ્રાષા.... પ્રાષા... બહાર ઉભો ઉભો પલાશ તેને બોલાવી રહ્યો છે. પણ છતાં તે જાણે આ નામ સાથે કોઈપણ રીતે જોડાયેલી ના હોય અને તે કોઈ બીજાને બોલાવી રહ્યો હોય તેમ પ્રાષા ત્યાં ઉભી જ રહી. પ્રાષા...પ્રાષા ....પ્લિઝ લિસન યાર મને એક વાર બોલવાનો મોકો તો આપ. મારી વાત તો સાંભળ.. પ્લીઝ. હું તું જે સજા આપીશ તે ભોગવવા તૈયાર છું. ફક્ત એકવાર... એકવાર મને તારા બધા સવાલોનો જવાબ આપવાનો મોકો તો આપ. પ્લીઝ... પલાશ લગભગ આંખોમાં આંસુ સાથે જમીન પર ઘૂંટણ પર પાડીને બે હાથ જોડીને તેને રડમસ અવાજે