ધ એક્સિડન્ટ - session 3 - 8

(23)
  • 4.1k
  • 3
  • 1.5k

....બન્નેના મોઢા પર એક અલગ જ મુસ્કાન હતી થોડીવાર પછી બન્ને છુટા પડ્યા અને એક સામે જોઈ શકવાનીહાલતમાં નતા કારણકે બંને એ જ વિચારમાં હતાકે થોડી સેકન્ડ પહેલાંજે થયું એ સપનુ હતુ કે હકીકત....આરોહી:-......okk....હવે રોતો નઈ હો...સુમેર :-રોઇશ તો ચૂપ કરાવા તો આવીશ ને ?આરોહી:- હટટ ઠેકો થોડી લઈને બેઠી છુ ...જાતે ચૂપ થઈ જવાનું નાનો નઈ તુ સુમેર :-ઓહ...તો આમ અચાનક મારા રૂમમાં....અને રૂમમાં તો ઠીક બાથરૂમમાં પણઆવી ગઈ...બસ એમજ ?આરોહી :- હા તો મને બીક લાગી તી ...સુમેર :- તને બીક લાગે છે (હસે છે ...) પણ શાની બીક ?આરોહી :-કાઈ નઈ ચાલ મારે જવું પડશે મારે કામ છે