તરસ પ્રેમની - ૨૮

(67)
  • 4.7k
  • 5
  • 1.7k

રાહુલે મેહાને ગર્લફ્રેન્ડ બનાવી લીધી એ જાણીને રિયાનું દિલ દુભાય છે. રિયા ડ્રીક કરવા લાગે છે. રિયાએ એટલું ડ્રીક કરી લીધું કે રિયાને ચાલવાનું પણ ભાન ના રહ્યું. રાહુલે રિયાને પકડી અને ઘરે મૂકવા જવાનો વિચાર કર્યો. મેહા:- "રાહુલ તું મને ઘરે મૂકી આવીશ ને?"રાહુલ:- "બાઇકમાં ટ્રિપલ સીટે જવાશે નહીં. તું એકલી હોત તો તને મૂકી આવતે. પણ તારા ફ્રેન્ડસ છે ને? તને મૂકી આવશે. હું એ લોકોને કહી દઉં છું."મેહા:- "અરે તું ટેન્શન ન લે. હું કહી દઈશ."રાહુલ રિયાને લઈને નીકળી જાય છે. રજત અને એનું ગ્રુપ એન્જોય કરી રહ્યા હતા. મેહાએ વિચાર્યું કે એ લોકોનો મૂડ શું કરવા ખરાબ કરવો.