પ્રકરણ-૨ તમારી તસવીર નથી પણ તમને દિલથી એક દિવસ પણ જોયા વગર સૂરજ આથમવા દીધો નથી. અભયની બાહોમાં હોવ તો પણ તમારો જ એહસાસ મનમાં ભમતો હોય છે. તમને છોડ્યા પછી તમારી હાલતનો વિચાર જ મને હલબલાવી મુકતો હતો. સરિતાબેન જંખવાય થતા બધી કહાની કહેતા હતા. જયેશભાઈ ચુપચાપ તેને જોઈ રહ્યા હતા. સંધ્યા ખીલી હતી તેના કિરણો બંનેના અસ્તિત્વ પર પડતા હતા. જયેશભાઈ આવો તેજસ્વી મોકો સરિતાને સ્પર્શવાનો મૂકે ખરા. સરિતાનો હાથ જયેશના હાથમાં હતો. સરિતા જયેશના હાથને પસવારતી હતી. જિંદગીનો ગ્રાફ ફરી પાછો ઉપર ચડી ગયો હતો. "આટલા વર્ષ કોઈ પત્ર નહીં, ફોન નહીં, કોઈ જ કોનેક્ટ