કર્તવ્ય - એક બલિદાન - 4

(35)
  • 4.1k
  • 4
  • 2k

ગુડિયા શેરી ગુડિયા શેરી આ એ જ શેરી છે જ્યાં મેધા ની બરબાદી શરૂ થવાની છે. મેધા આ શેરી માં દસ્તક મૂકે એના પેલા આ શેરી વિશે હું તમને જણાવવા માંગુ છું. આ શેરી ગુલાબા બાનું ઉર્ફ ગુડિયા દ્વારા ચલાવવામાં આવે છે. આ શેરી માં દિવસે ગૃહ ઉદ્યોગ ચાલતો પણ રાત્રે આ શેરી બજાર બની જતી. બજાર એટલે છોકરીઓનું બજાર જેમાં રાત્રે છોકરીઓના જીસ્મ નો વેપાર. આ વેપાર એ એટલું જોર પકડ્યું હતું કે એક જ રાત ની કમાણી ૧૦-૧૫ લાખ રૂપિયા હતી. છોકરીઓનું કુમળું જીસ્મ તો