અજીબ દાસ્તાન હે યે…. - 4

(26)
  • 3.6k
  • 1.8k

અજીબ દાસ્તાન હે યે... 4 પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ અંગત ને ખૂબ જ પ્રેમ કરે છે…..અને આજે એ વેલેન્ટાઈન ડે હોવાથી અંગત ને પોતાના દિલ ની વાત કરવા તૈયાર થઈ ને કોલેજ જાય છે…...અને રસ્તા માં એ અંગત ને પહેલીવાર જોયો ત્યારથી લઈ ને અત્યાર સુધીના મુમેન્ટ યાદ કરતી હોય છે હવે આગળ…… નિયતિ અંગત ના વિચારો માં જ કોલેજ પહોંચી જાય છે.....અને ત્યાં પહોંચતા જ કોલેજ નું વાતાવરણ જોઈ ને એ તંગ રહી જાય છે......નિયતિ એ જેટલું વિચાર્યું હતું કોલેજ નું વાતાવરણ એના થી પણ વધારે સુંદર હતું.....ચારેતરફ બસ જાણે પ્રેમ જ પથરાયેલો હતો....કોઈ બોય કોઈ