INDIA to ભારત - 1

  • 4.4k
  • 1
  • 1.4k

ભારતવર્ષ કે મહાભારત નામ થી પ્રચલિત દેશ સોનાની ચીડિયા કહેવાતો આજે ઇન્ડિયા નામ બનીને નાતો સોનાની ચીડિયા રહ્યો કે વિશ્વ ગુરુ રહ્યો , સનાતન ધર્મ માં પણ નામનું ખાસ મહત્વ રહેલુંજ છે, આપડે નામ નથી બદલવાનું પણ કામ અને વિચારધારા ભારતવર્ષ જેવું કરવાનું છે, આપણી પ્રાચીન કલા,શિક્ષા,આરોગ્ય, કે કામકાજ નું મંથન કરીયે તો આપને સમજાશે ત્યારના માણસો આપણા કરતા વધારે હોશિયાર હતા પણ આપણા વામપંથી ઇતિહાસ કારોએ આપને એનાથી દૂર રાખીને અભણ ની જેમ સાક્ષરતા આજકાલના ઇતિયાસ થી કરાવી જેમાં આપણા વડવાઓને અભણ સમજીને આપણે નોખો રસ્તો કાઢ્યો , જયારે આપણે આપણી સંસ્કૃતિ, ભાષા ને સમજી શકીશુ કે સારી રીતે