વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 1

(14)
  • 5.9k
  • 2
  • 2.6k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|1|“એકવારમા સમજાય કે નહી. એની મજાક નહી કરવાની...તને યાર કેટલી વાર કહેવાનુ.” મારા એકવાર કહેવાથી કેમ જાણે એ માની જવાની.“એની એટલે કોની વાત કરે...મને તો લાગે....” એ અટકી ને ફરી ધીમેથી બોલી. “એય સોરી...સોરી... મારે નહોતુ બોલવાનુ.”“પત્યુ કે કાઇ રહી ગયુ. આટલા મા ઉંઘ આવશે કે હજી કાઇ બાકી છે મને હેરાન કરવામા...” “અરે ઓ Senti Master માસ્ટર મજાક કરુ છુ. કયારે મોટો થઇશ તુ...” મને પાછો લાવવાનો આ એનો કાયમનો ડાયલોગ છે.“આ વાતની મજાક નઇ મે તને પેલા ય કીધુ છે ને...” હુ મારો ઇગો વચ્ચે મુકીને એકની એક જીદ પકડીને બેઠો છુ. જાણે મને કોઇ