વાંચક મિત્રો તમારી સમક્ષ બાર ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે તેરમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. તમારો બાર ભાગ સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.*******(મિત્રો છેલ્લે તમે જોયું હશે કે રામ અને કિષ્ના બંને વાતો કરતા હોય છે.પછી તેમના મનમાં વિચારો આવે છે કે હવે શું કરવું ?પછી રાત્રે 2 વાગ્યા હોય ત્યારે સુઇ જાય છે.પછી સવારે ઉઠીને પોતપોતાના કામમાં લાગી જાય છે.)હવે આગળ ....કિષ્ના નકકી કરી લીધું કે હવે