જણસ

(17)
  • 3.3k
  • 886

જેસંગ એટલે કાઠીયાવાડ નો હાકોટો , જેસંગ એટલે આસપાસ નાં દહ દહ ગામોના રખોપાં કરનાર પાણીદાર ઘોડી ધનક નો અસવાર હો ‌‌.... દૂર દૂર નાં પંથકમાં ગાડીત (વળાવિયા) તરીકે ઈ જ નામનાં પડઘા હંભળાય મારા વા'લા......જેને જમડાં નાં તેડાં આયા હોય ને ઈ જ એની હામે ભેખડે ભરાય બાપલિયાં , ....ખમ્મા ઘણી એને હો...!!! પૂરા છ ફૂટ થી ઉપરે નો માથાડો માથાભારે માનવી , ચિત્તાની ચાલ કરતાં ય ચેતિલો , વાણીયા ની બુદ્ધિ ને માપનારો , ને વનરાજ હામે બાથોડે થાનાર ઈ જેસંગ ને તોયે એનાં દલડાં ની માલી કોરનો કસવાટ ઈ રાત-દિ ભૂલી નો