ઘમંડ - ૧

(11)
  • 3.2k
  • 829

અનિકેત એક પ્રતિષ્ઠા વાન અને ધનવાન ઘર નો એક નો એક દીકરો હતો. નાનપણ થી જ તેનો ઉછેર ખૂબ જ સારી રીતે થયો હતો. તેના માં બાપે તેના ઉછેર મા કોઈ જ પ્રકારની ખામી રાખી ન હતી.તેના પપ્પા એક સારા અને જાણીતા ઉધોગપતિ હતા. અનિકેત સારું ભણ્યો અને ભણ્યા બાદ તેણે તેના પપ્પા ના ધંધા મા મદદ કરવા નું વિચાર્યું. અને તે તેના પપ્પા ની કંપની મા જોડાઈ ગયો. અનિકેત ના પપ્પા ના એક મિત્ર હતા.તેમનું નામ મુકુંદ રાય હતું. તે પણ એક સારી કંપની ના માલિક હતા. તેમને એક દીકરી હતી. તેનું નામ નતાશા હતું. નતાશા તેના માં બાપ