લવ બ્લડ - પ્રકરણ-17

(83)
  • 5.5k
  • 5
  • 2.6k

લવ બ્લડપ્રકરણ-17 બોઇદો અને જોસેફ વાતો કરતાં કરતાં જઇ રહેલાં અને સામેથી મીંજ આવતો જોયો. મીંજ બોઇદા પાસે જ આચી રહેલો અને બોઇદા જોસેફ બંન્નેને આશ્ચર્ય થયું. મીંજ નજીક આવીને બોઇદાને કહ્યુ બોઇદા શું તારાં પ્લાનમાં આગળ વધ્યો ? શું પરીણામ છે ? કેટલાં સભ્ય આપી શકવાનો ? જુલાઇ પુરો થવા આવ્યો. ઓગસ્ટમાં તો મુખર્જી સર ફાઇનલ લીસ્ટ માંગવાનાં છે. આ થઇ સરની પૂછેલી વાત. બીજી ખાસ વાત એ છે કે તારી ગેંગને જરા કાબૂમાં રાખજે સપ્ટેમ્બરમાં ઇલેકશન છે તારાં બધાં ફોલ્ડરો કંઇક ધમાલ કરવાનાં મૂડમાં છે પાકી બાતમી છે પણ કોઇ છોકરીની શોધમાં છે કાલે ઉઠીને એવું ના થાય