આરુદ્ધ an eternal love - ભાગ-૩૦

(40)
  • 3.6k
  • 4
  • 1.6k

જે વાતનો ડર હતો એ જ થવા જઈ રહ્યું હતું, અનન્યા આવી અને સોફા પર પગ ફેલાવીને બેસી ગઈ. એની બોડી લેંગ્વેજ પરથી જણાઈ આવતું હતું કે એ સોદો કરવા જ આવી છે. "હેલ્લો ગર્લ્સ, એની પ્રોબ્લેમ? શું હું તમારી મદદ કરી શકું, આઈ જસ્ટ લવ ટુ હેલ્પ અધર્સ." "તું આવી છે ત્યારથી જ મને નથી ગમતી, તારે અમારી વાતમાં વચ્ચે પડવાની જરૂર નથી. તું અહીંથી જઈ શકે છે." રીવા એ કહી દીધું. "જવાનું તો છે હવે આર્યાએ, નણંદ બા... એને તમારા ઘરમાંથી કાઢો અને મારો માર્ગ મોકળો કરો. આ તમારા સતી સાવિત્રીએ તો નિર્લજ્જતાની બધી હદો