સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 6

(20)
  • 5.5k
  • 4
  • 1.6k

તો સૌથી પહેલા તો હું તમારા બધાની માફી માંગુ છું કે આટલા સમય થી મારા તરફથી મેં કાઈ પણ લખ્યું ન હતું. પણ હું કઈ કારી શકું તેમ ન હતો કેમકે જ્યારે મારી છેલ્લી રચના મેં પોસ્ટ કરી તેના 2 દિવસ પછી મારો ફોન તૂટી ગયો અને હું એક સ્ટુડન્ટ છું તો પપ્પા એ નવો ફોન લઇ આપવાની ના પાડી અને હું નિરાધાર થઈ ગયો.હું કોલેજ લાઈબ્રેરીમાં મારા ઇમેઇલ ચેક કરતો ત્યારે મને ઘણું દુઃખ થતું કે હું તમારા માટે કઈ લખી નથી રહ્યો.પણ હવે એ સમય ગયો.6 જૂન એ મને નવો ફોન લઇ આપ્યો છે તો હવે ફરીથી મારી