આખરી મુલાકાત

(11)
  • 5.2k
  • 1.1k

આંખ માંથી ટપ ટપ આંસુડાં પડતાં હતાં, અને ચેહરા પર લગાવેલી મુસ્કાન. જેની સાથે જીવવાનાં સપનાં જોયાં હતાં એને પ્રેમથી જવા દેવાનો સમય આવી ગયો હતો. જે હાથમાં મારો હાથ પકડી રાખવાનો જોશ હતો એ હાથ ને હવે મારો બોજ લાગતો હતો. અને મને હજી એટલો જ પ્રેમ અને લાગણી હતી. પ્રેમ તો એને પણ હતો પરંતુ એને ડર હતો કે થોડા સમય માં પ્રેમ પૂરો થઈ જશે તો?? હું કોઈ નાં આસુનું કારણ બનીશ તો?!! એ પણ મારી ફીકર જ હતી. મને વિશ્વાસ હતો મારા પ્રેમ પર પરંતુ એને ખુદ પર વિશ્વાસ ન હતો, એના ગુસ્સા પર કન્ટ્રોલ