કોઈ મનધડીત કહાની નથી ...મારા જીવનની એક સત્ય ધટના છે..નામ કે સ્થળ છુપાવું છું.. ગોપનીયતા માટે..લગભગ પંદરેક વર્ષ પહેલાની આ વાત છે..હું એક શીક્ષણ પર કામ કરતી ઈન્ટરનેશનલ સંસ્થામાં કામ કરુ આ સંસ્થા ગુજરાતના લગભગ 20 એક જીલ્લામા કામ કરે , તે સમયે હું આણંદમા લગભગ ચાર તાલુકા સંભાળતો , મહીનામા બે ત્રણ વાર અમદાવાદ આવવાનું થાય , અમદાવાદ પાલડીમાં અમારી સટેટ ઓફીસ અને વેજલપુર જતા અમુલ કોમપ્લેક્ષ પાસે અમારુ ટ્રેનીગ સેન્ટર ..મહીને બે મહીને બધા રાજ્યોની ટીમ ત્યા ભેગી થાય બહારથી મોડે આવતા લોકો ને ત્યા ટ્રેનીગ સેન્ટરના ઉપરના માળે ગેસ્ટ હાઉસ જ્યા સંસ્થાના મોડે રાત્રે આવતા લોકૉ તેમજ ટ્રેનીગ