સુપર સપનું - 4

  • 3k
  • 2
  • 1.1k

હું રુહી તમને જણાવી રહી છું મારા રોમાંચક સફર વિશે. અત્યાર સુધી હું મારા ભાઈ ને બચવા અને રાજ્ય ઉપર થી મોટું સંકટ દૂર કરવા માટે એક પોપટ સાથે નીકળી ગઈ છું.. તો ચાલો આગળ વધીએ... ............................★........................... હું અને પોપટ જગલો માંથી પસાર થઈ રહિયા છે..હજુ અમે રાજ્ય ની સીમા જ છીએ. પરંતુ મને આ બધું જોઈ ને ખૂબ આશ્ચર્ય થાય છે. હું એક ઊંડા વિચાર માં પડી જાવ છું. ત્યાં પેલો પોપટ મને જોઈ ને પૂછે છે.."રાજકુમારી શુ વાત છે..? કયા વિચાર માં છો..?