તરસ પ્રેમની - ૨૭

(63)
  • 5.6k
  • 7
  • 1.8k

સવારે રજત અને એના ફ્રેન્ડ ક્લાસમાં આવે છે. મેહા રજત તરફ એક નજર કરે છે. રજત પણ મેહા તરફ નજર કરે છે. એટલામાં જ મેહાના ફ્રેન્ડસ આવે છે અને મેહા એ લોકો સાથે વાતો કરવામાં બિઝી થઈ જાય છે.બધા કૉલેજના ગાર્ડનમાં બેઠા હતા. રજત પ્રાચી સાથે વાતો કરવામાં વ્યસ્ત હતો. રજત મેહાને જેલીસ ફીલ કરાવવા પ્રાચીનો હાથ પકડીને બેઠો હતો. રજતની નજર પ્રાચી પર ઓછી અને મેહા પર વધારે રહેતી. એક દિવસે કૉલેજના ગાર્ડનમાં પ્રાચી રજતની રાહ જોઈ રહી હતી. મેહાની નજર પ્રાચી પર ગઈ. મેહા વાળ સરખા કર્યાં. મેહાએ મંગળસૂત્ર પ્રાચીને નજરે પડે એ રીતે રાખ્યું