યાર ખીજ ચડે આ વાયરસ પર

  • 2.2k
  • 610

યાર ખીજ ચડે આ વાયરસ ઉપર.. આખી દુનિયામાં કોવિડ19 એ હાહાકાર મચાવ્યો છે. જ્યારે 9/11 થયું ત્યારે અમેરિકાને એક ફીલિંગ આવેલી, સાલું અમને આવું કરી ગયા, અમને! વિશ્વ સત્તાને, જગત જમાદારને , અનબિલીવેબલ! માની ન શકાય કે આટલી સુરક્ષા, સૌથી પૈસાદાર દેશ, સૌથી પાવરફુલ મિલિટરી તાકાત, સુપર પાવર... અને એને એક 50 kg વજન ધરાવતો સુકલકડી લાદેન ગાલ ઉપર સટાક દઈને તમાચો મારી જાય! અમેરિકામાં લોકો મહિનાઓ સુધી માનસિક અસ્વસ્થ થઈ ગયા હતા. એ લોકો માની જ નહોતા શકતા. અરે! દુનિયાના બીજા દેશોને પણ આશ્ચર્યજનક લાગ્યું. આવી મહાસત્તાનો ઈગો બહુ હર્ટ થયેલો... અત્યારે આ સીન ફરીથી ભજવાઈ રહ્યો છે, સુકલકડી