સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૯

(34)
  • 3.7k
  • 1
  • 1.3k

ભાગ :- ૯ આપણે આઠમા ભાગમાં જોયું કે સાર્થક પોતાના ભૂતકાળથી સૃષ્ટિને ભેટો કરાવે છે. આ તરફ સૃષ્ટિ પણ પોતાની જાતને સાર્થક આગળ ખુલી ચોપડીની જેમ ધરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****સૃષ્ટિ સાર્થકને પોતાના ભૂતકાળ વિશે જાણ કરી ફરી પાછી સૂઈ જાય છે. સાર્થક જેવો સવારમાં નેટ ઓન કરે ત્યારે સૃષ્ટિના આટલા બધા મેસેજ જોઈ ખુશ થઈ જાય છે. એના માટે મહત્વનું એ હતું કે સૃષ્ટિ એની ઉપર વિશ્વાસ કરી રહી છે અને આ જ વિશ્વાસ એને કેળવવો હતો. આ સંબંધ એક નવા વિશ્વાસ સાથે આગળ વધારવો હતો. "એક ડગલું આગળ વધી છે વાત,"જોઈએ હવે.. જીવન શું આપે