ખુલ્લું આકાશ

  • 3.4k
  • 2
  • 846

" માયા.. તું કેમ અહીં બેઠી છે..?? .. ચાલ ને જો દરિયા ને કેવો ઉન્માદ માં છે.. લે ચાલ એના આનંદ માં સાથ આપવા.. " " મયંક .. હૂયે દરિયા ના ઉન્માદ ને જ માણું છું.. એની ગંભીરતા , એનો જોશ , એની મર્યાદાઓ , એની ગહેરાઈ.. કેટકેટલું છે એની પાસે... મયંક તું ને શ્રી રમો હું અહીંજ બેઠી છું... મારે થોડો સમય પોતા સાથે વિતાવવો છે જો તને ખોટું ના લાગે તો.. " " બિલકુલ નહિ માયા તું નિરાંતે બેસ હું શ્રી સાથે જાઉં છું પણ જોજે ફરી ભૂતકાળ ને વાગોળવા ના બેસી જતી.. "