શું ટાઇટલ જરૂરી છે ???

  • 2.5k
  • 652

અમદાવાદ શહેરની દરરોજ ની દોડધામ ભરી જિંદગીમાં.... આમ તો હમેશા મારે દરરોજ ના ક્ર્મ પ્રમાણે દોડતા ભાગતા જ જવાનું..આ બાબતમાં તો મમ્મી બોલે પણ ખરા..બેટા તારે દરરોજ મોડુ થઈ જાય છે તો થોડું વહેલા નીકળવાનું રાખ ને..પણ હવે ઘરે એવું તો કોણ કહે કે બી.એસસી પૂરું કરી ને હવે હમણાં જ ચાલુ કરેલા એમ.એસસી માં ફાવતું નથી..એટ્લે હમેશા જાણી જોઈને મોડુ કરું છું..મનમાથી તો ફાઇનલ જ છે કે જવાનું જ છે એટ્લે થોડું ફાવતા સમય લાગશે પણ જો કે એ મારો ભ્રમ હતો..એ જે કઈ હોય..દરરોજ ની જેમ આજે પણ હું એક હાથ માં હેંડ્સ્ફ્રી,ફોન અને બીજા હાથ માં પર્સ,એયરિંગ