પ્રત્યાહાર અને સમાધિ કોને કહેવાય ?

  • 6.8k
  • 2
  • 2.2k

ચૈતન્ય સમાધિ પુર્ણ જાગૃતિ છે.તે પ્રેમ અને આનંદ થી પુર્ણ છે.પ્રત્યાહાર એટલે શું?? પ્રતિ આહાર... જેમ જીવન ના નિર્વાહ માટે અન્ન કે ભોજન છે. તેવી જ રીતે મન ના નિર્વાહ માટે વિચાર છે. મનમાં સંસ્કાર મુજબ સંકલ્પ ઊઠે છે. અને એ વિચાર ના તરંગો મન ને ગતિશીલ બનાવવા માં કારણભૂત છે. તમે સંકલ્પ વિકલ્પ જો ના કરો તો વિચાર વિરમી જાય . અને વિચાર શૂન્ય , મન પોતાના ચૈતન્ય સ્વરૂપ માં સ્થિતિ પામે છે, એને જ સમાધિ કહેવામાં આવે છે. પરંતુ સમાધિ પામવા નું લાડુ ખાવા જેટલું સહેલું નથી. તે માટે તમારે રાજ્યોગ નું પ્રથમ પગથિયું પ્રત્યાહાર સિધ્ધ કરવો જ