મરદ ભીમો

  • 2.8k
  • 1
  • 632

આ વાત 1931 ની છે. સૌરાષ્ટ્ર ના એક ગામ માં હીરો અને એની પત્નિ કુંતિ રહેતા હતાં. લગન ને બે વરસ થયા હતા પણ કોઈ કારણસર હજી કોઈ બાળક થયુ નહોતું . સવારે નાસ્તો કરી ને હીરો નિકલતો ત્યારે જ કુંતી તેને ભાથું આપી દેતી. હિરો મહેનતુ હતો. ખેતર મા કામ કરતો. અને પૈસે ટકે પણ સુખી હતો . કુંતિ સમજદાર અને હોંશિયાર સ્ત્રી હતી. તે બરાબર ઘર ચલાવતી. સુખી સંસાર હતો બંનેનો. એક દિવસ બીજા ગામે થી કહેણ આવ્યું કે હીરા ના કાકા ગુજરી ગયા છે અને તેનું તેરમું ચાર દિવસ પછી છે. હિરા ના કાકા નું ગામ