અનલવ - Part 9

  • 2.8k
  • 996

Unlove Story Part 9 Recape: બીના લગ્નની હકીકત જણાવતા સાથે જ્યોતિબેન એને ગુસ્સામાં ઘર ની બહાર કાઢી દે છે.બીના અતુલ ને કોલ કરે છે પણ ઊંચકતો નથી એટલે ઢળતી સાંજે બીના અતુલ નાં ઘરે જવા વિચારે છે.મુકેશભાઇ ઘરે પોહંચતા જાણે છે કે જ્યોતિબેન એ બીના ને ઘર ની બહાર કાઢી મૂકી છે.મુકેશભાઇ એમના આ પગલાં ને વાત નું વતેસર કરવા સાથે સરખાવે છે અને બીના ને ઘરે લેવા જાય ત્યાં જોઈ છે અને ત્યાં જૂના દુશ્મન સમાન દોસ્ત ને જોઈ ને બીના ને પોતાના ઘરે લઈ જવા કહે છે અને બીના નાં કહે છે.આ વાત મુકેશભાઈ ને લાગી આવે છે.એક