સનમ તમારી વગર - 7

  • 3.6k
  • 1.5k

આપણે જોયું કે, (મી. શાહ પવન ને નવી કંપની નો મેનેજર બનાવી દે છે અને પ્રિયા ને co-ordinater બનાવે છે ને પછી બધા ઉદ્દઘાટન પૂરું થતા ઘરે જાય છે ને તે રાત્રે પવન તેના પિતા ને તે અને પ્રિયા વચ્ચે પ્રેમ છે તેની વાત કરે છે પણ મી. શાહ કઇ જવાબ આપ્યા વિના તેના રૂમ માં જતા રહે છે )હવે આગળ,..... તે રાતે પ્રિયા ને પણ નીંદર નહોતી આવતી, તે તેના પ્રમોશન માટે બવ ખુશ હતી તે તેની ખુશી ની વાત સૌ પ્રથમ તેના માતા-પિતા, દાદા-દાદી ને