ભૂતકાળ ની છાપ - ૭

(11)
  • 3.3k
  • 1.5k

ફરી એક મંત્ર બોલીને ઓશિકાને હવામાં ગાયબ કરી દે છે. આ વખત નો જાદુ કેતુને ના ગમ્યો એ રામ ને કઈ બોલ્યા વગર રસોડામાં જતી રહી. રામ ને પણ થોડીવાર થયું કે પોતાના થી થોડી ભૂલ થઈ ગઈ છે. છેલ્લા ઘણા વારસો થી જે સત્ય છુપાવી રાખ્યુ હતું એ કેતુ ને કહેવાય ગયુ છે. રામ ફરી મંત્ર બોલીને ઓશિકા ને પોતાની મૂળ સ્થિતિમાં રાખે છે. બુક ને લઈને પોતાના રૂમ માં જાય છે. બુક ને ઘણા સમય સુધી જોઈને વાંચવાનું ચાલુ કરે છે. હું રામ મારા જીવન ની ઘણી વિચિત્ર ઘટના માંથી પસાર થયો છું.જીવન ના ઘણી નાની-મોટી ઘટના જે