આત્માની અંતિમ ઇચ્છા - ૧

(61)
  • 6.6k
  • 8
  • 3.1k

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૧છેલ્લા એક અઠવાડિયાથી કાવેરી અજીબ સપનું જોતી હતી. અત્યાર સુધી તેણે આ વાત પતિ લોકેશને કરી ન હતી. તેને સમજાતું ન હતું કે આવું સપનું કેમ આવી રહ્યું છે. સપનું અધુરું રહેતું હતું. આ સપનું ક્યારે પૂરું થશે અને તેનો શું મતલબ હશે એના વિચારમાં તે આખો દિવસ સાનભાન ભૂલીને કામ કરતી હતી. તેને આ સપના સાથે મા મોરાઇનું કોઇ અનુસંધાન હોય એમ લાગતું હતું. મોરાઇ મા તેને સપનામાં કંઇ કહેવા માગતી હોય એવો ભાસ થઇ રહ્યો હતો. સપનામાં એક મહિલા આવતી હતી. તે મોરાઇ મા જેવી જ દેખાતી હતી. સમસ્યા એ હતી કે તેનો ચહેરો સ્પષ્ટ