રેઈની રોમાન્સ - 5

(17)
  • 2.6k
  • 1
  • 1k

પ્રકરણ 5 "મેમ, કામ બહુ અઘરું છે. સુલતાનની સિક્યુરિટીના હાઇરિસ્ક ઝોનમાં પ્રવેશવાનું ?" આ શબ્દોમાં ડર વર્તાઈ રહ્યો હતો. " આઈ નો. પણ તારી કાબેલિયત આગળ એની કશી વિસાત નથી. મને આ કામ માટે ફક્ત તારા પર ભરોસો છે. કહ્યું એ ટાઇમ લિમિટમાં કામ પૂરું થઈ જશે ને ?" સાગરિકા પોતાના સોર્સને તૈયાર કરી રહી હતી. "તમને ના પાડવાનો સવાલ જ નથી. તમારે લીધે તો આજે હું જીવતો છું. આજે ઋણ ચૂકવવાની તક મળી છે. બસ, એક પ્રોબ્લેમમાં જરૂર પડે તો હેલ્પ કરવી પડશે. બાકી હું જોઈ લઈશ." શબ્દો બહુ જોખીને લાગણીપૂર્વક બોલાયા હતાં. "મારે