આજના આ સમયમાં લોકો એકલતામાં ગુચવાયા છે. હા મિત્રો તો ઘણા છે પરંતુ સોશીયલ સાઈટ પર અને બસ તેમાંજ જાણે પોતાનું જીવન વિતાવી રહ્યા હોય તેવું લાગે છે.પરંતુ જો થોડી વાર પણ ઇન્ટરનેટ બંધ રહ્યું હોય તો મન વિચલિત થવા માંડે છે, અને આજના બાળકો થી માંડીને મોટા સુધી દરેક ની આવી પરિસ્થિતિ જોવા જડે છે. આજનો આ સમય એવો છે કે સમાજ એકબીજા સાથે જોડાઈને પણ એકલતા અનુભવી રહ્યું છે. એક બીજાનું દુઃખ શેર નથી કરી શકતા કારણ દુઃખ જો શેર કરશે તો સોશિયલ મીડિયા માં તસવીરો કેમ મૂકશે? મુખ પર મિથ્યા હાસ્ય અને ભાલ પર ચિંતાની રેખા સાથેની