કોલેજના દિવસો અને પ્રેમ - ૫

  • 3.8k
  • 2
  • 1.3k

અચાનક ઘેર જતા રસ્તામાં એક્તાનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે તારા માટે એક સૌથી સારી ખુશ ખબર છે. તેણે હા પાડી છે. તેને પણ તું ગમે છે. આજે ફરી એક વાર હું અગાસી પર ગયો અને નાચવા કુદવા લાગ્યો. આજની ઘડી તે રણીયામણી, મારી વ્હાલીએ હા પાડ્યાની વધામણી રે. આજે હું ખુબ જ ખુશ હતો. આજે મારી લાગણીઓ ક્યાંય સમાતી નહોતી. આજે મારી મમ્મી પણ કહેતી હતી કે, “કેમ ભાઈ આજે તુ તો ખુબ જ ખુશ છો ને કંઈ? કઈં નવીન છે કે? પણ તેને કોણ કહે કે તેના દિકરાએ તેના માટે વહુ પસંદ કરી લીધી છે. પણ મારી ઇચ્છા