બેધડક ઈશ્ક -૧૩

(34)
  • 4k
  • 3
  • 1.3k

બેધડક ઈશ્ક ભાગ 13પાર્થ તેના કોલેજ સમયને મનોમન યાદ કરી રહ્યો હતો. પાર્થના વોટ્સએપ પર આર્યાનો મેસેજ આવે છે . પાર્થ વિચારે છે કે આર્યા નો મેસેજ મારા ફોનમાં કેવો રીતે? પણ પછી તેને યાદ આવે છે કે વિનોદભાઈ એ તેનો નંબર આર્યા ના ફોનમાં સેવ કર્યો હતો. પાર્થ આર્યા ના "હાય" નો ઉત્તર "હાય"થી આપે છે. પણ હજી આર્યા એ આ મેસેજ જોયો નહોતો. પાર્થ થોડો સમય કંઈક વિચાર કરે છે .પછી આગળ મેસેજ મોકલે છે: હાય આર્યા, હું પાર્થ બોલું છું વિનોદકાકા નો નંબર મને પણ મોકલજો . અને હા કંઈ પણ કામ હોય તો ચોકકસથી કહેજો. લગભગ