પ્રભુ..મારો સમય પણ આવશે

  • 1.9k
  • 4
  • 596

મિત્રો મારી આજની વાર્તા એ અબોલ જીવ સૃષ્ટિ , પ્રકૃતિ , માણસની સ્વાર્થ વૃત્તિ અને ભગવાન ના હિસાબ પર આધારિત છે.. આજની સળગતી સમસ્યા જેમકે, એમેઝોનના અને ઓસ્ટ્રેલિયામાં જંગલો ને સળગાવીને મનુષ્યે જે તારાજી સર્જી એના પર એક કટાક્ષ અને ચિંતન રૂપે વાર્તા લખું છું.. ઉમ્મીદ છે તમને પસંદ આવશે..! પાત્રો : સિંહ , સિંહણ વાઘ, દીપડો , વાંદરો , મરઘી , જાનવરો (ભેંસ ,ગાય , બકરી) વૃક્ષો , પક્ષીઓ , માનવ ,એક કૂતરો અને ભગવાન. **** એક લીલુંછમ જંગલ હતું. એમાં લગભગ બધા જ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ ,જાનવરો, કૂતરા , રહેતા હતા. દરેક અતિ આનંદકિલ્લોલથી રહેતા હતાં.. ખૂબ લીલોતરી