કર્તવ્ય - એક બલિદાન - 3

(29)
  • 5.1k
  • 1
  • 2.5k

રોજ રાત પડે ને મેધા ના શરીર પર જેમ ભૂખ્યો ભાલું શિકાર કરવા નીકળી જાય તેમ એનો પતિ જગો આવી જતો.... મેધા ની જિંદગી આમને આમ બરબાદ થતી હતી પણ મેધા એના માટે કઈ કરવા તૈયાર જ નોહતી....... વીતી જતી રાતો મને પૂછે છે ? કેમ આટલા દર્દ તું સહે છે ? ને હું દર વખતે એક જ જવાબ , આપી ને હું ઊભી રઈ જાઉં છું... હું હંમેશા નિભાવિશ મારું પોતાનું , હર એક કર્તવ્ય , હર એક કર્તવ્ય. ...... એક દિવસ સવારે મેધા ઉઠે છે અને એની નજર ભાભી ના કક્ષ પર પડે છે...