શાયરી અને વિચાર (ભાગ - ૨)

(24)
  • 6.1k
  • 1
  • 1.2k

સમય મળ્યો છે જોવા દુનિયામાં સગપણ,લોકો વ્યસ્ત છે આ onlineની દુનિયામાં.સૂર્ય ઉદય થાય છે ક્યારે એ કોને ખબર છે!સૂર્ય આથમી જાય ક્યારે એ કોને ખબર છે!લી. રુદ્ર રાજ સિંહ********************************************વિરોધ ની છે આ જબરજસ્ત રીત.....,વૃક્ષો હતા એટલે જ,કાપો ત્યાં કુંપણો ફુટશે.લાગણી હોત વ્યક્તિની,કાપો ત્યાં સદૈવ તૂટશે...લી. રુદ્ર રાજ સિંહ********************************************મારી સાથે આ જીંદગીની મહેફિલ અધૂરી,મારી રાહ જોવે તું રાધા જન્મો જન્મથી જ.ક્યાંય ખોવાયો નથી મુજ પ્રિયે ઓ રાધા,હું તો છું માત્ર ને માત્ર તુજ કાળિયો કાન.લી. રુદ્ર રાજ સિંહ********************************************પ્રીતિની પીડા લઈને શું કરશો?જે મળશે નહિં સપના જોઈ શું કરશો?આવશે નહીં ખબર છે,છતાં મનને અધીર તમે હવે કેમ કરશો?દુનિયા છે કળિયુગની સખી,અહી કલ્પનાના