બસ તું એક j - ભાગ 3

  • 3.1k
  • 1.2k

સાગર વિચાર માં ખોવાય જાય છે કે આખરે પ્રીતિ ને શું થયું તે આખી રાત સૂતો નથી અને પ્રીતિ ના વિચાર માં ખોવાય જાય છે આખરે તે પ્રીતિ ની બહેન ને પૂછે છે કે પ્રીતિ ને કંઈ થયું છે? તેની બહેન દ્વારા ખબર પડે છે કે પ્રીતિ હોસ્પિટલ માં દાખલ છે. તે કંઈ પણ વિચાર કર્યા વગર તેના મમ્મી પપ્પા સાથે હોસ્પિટલ જવા માટે નીકળી પડે છે ત્યાં જઈને ખબર પડે છે કે પ્રીતિ ને મગજ માં ગાંઠ છે. સાગર ના પગ નીચે થી જમીન ખસી જાય છે. અને તે પાગલ ની જેમ વર્તવા લાગે છે. અને તે ડૉક્ટર ને