શાપ - 2

(42)
  • 5.5k
  • 4
  • 2.3k

શાપ પ્રકરણ : 2 “રૂપલ, સત્ય બાબતે તો મને ખબર નથી પરંતુ કોલેજમાં મારી બાઇક પર આ કવર કોઇ ભરાવી ગયુ હતુ. તેમાં ચિઠ્ઠી સિવાય પણ મારો જ્ન્મ વખતનો એક ફોટો અને દહેરાદુનનુ એક એડ્રેસ છે.” “ખાલી આટલી વસ્તુમાં તે આવડુ મોટુ પગલુ ભરી લીધુ. બની શકે આ કોઇ મજાક પણ હોય.” “મને નથી લાગતુ કે કોઇ મજાક હોય મારુ દિલ વારંવાર સત્ય તપાસ માટે ખેંચાય છે. સોરી મે તને પહેલા કાંઇ કહ્યુ નહિ અને તને પણ મારી સાથે લીધી.” “ઇટ્સ ઓકે યાર પણ તે તારા માતા પિતા સાથે આ બાબતે વાત કરી?” “સીધી રીતે વાત કરવાની મારી હિમ્મત જ