ફેન્ડશીપ - 12

(19)
  • 2.5k
  • 2
  • 1.1k

પ્રિય વાંચક મિત્રો તમારી સમક્ષ અગિયાર ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે બાર મો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. તમારો અગિયાર ભાગ સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.*****,****(મિત્રો છેલ્લે અગિયાર માં ભાગ જોયું હતું કે રામના મનમાં વિચાર આવે છે કે શું કરવું.એક બાજુ પ્રેમ છે તો બીજું બાજુ પપ્પાની આબરૂ.આ વિચારો પરથી તેને તેમ લાગે છે , કે હજી એક વાર પપ્પા સાથે હું જ રૂબરૂ વાત કરીને મનાવવા માટે