તમને ખબર છે ? બારે મેઘ ખાંગાં એટલે શું ?

  • 4.1k
  • 1
  • 809

તમને ખબર છે? બારેમેઘ ખાંગા એટલે શું? ઝરમર ઝરમર ધારે વરસે, વાયુના વીંઝણાએ વરસે, આસમાનથી ત્રાંસો વરસે, સાંબેલાની ધારે વરસે. અષાઢે આખેઆખો વરસે, શ્રાવણે ઝરમરિયો વરસે, પારેવાની પાંખે વરસે, મોરલાને કંઠે વરસે, ભુલકાંની સંગાથે વરસે......... આકાશમાં વાદળ છવાય, હવામાનમાં ઠંડક વર્તાય, પંખીના કલરવ ગૂંજે આ બધું વર્ષારાણીના આગમનની છડી પોકારે. સુંદરજી બેટાઈની કલમે ‘આજે કઈ વાદળ વ્યોમ છાયા, તારા અને ઇન્દુ બધા લપાયા’. જેવી