ખાઉ, ખાઉ, ખાઉ ખાઉ “ખવૈયા ની યશોગાથા

  • 1.3k
  • 312

ખાઉ, ખાઉ, ખાઉ ખાઉ “ખવૈયા ની યશોગાથા" !( લઘુ હાસ્ય વાર્તા )ખવૈયો ખાઉ , ખાઉ , ખાઉ ખાઉ ! બાલમંદિર કાળ થી ખવૈયો ખાવામાં માસ્ટર તે હાઇસ્કૂલ કાળ સુધી અણનમ ! ચાર-ચાર વિદ્યાર્થીઓના નાસ્તાના ડબ્બા આંખના પલકારામાં ખવૈયો છુ કરીને આરોગી જતો ! ભરમ-ભરમ હાઇસ્કૂલમાં ખવૈયાએ રાડ બોલાવી દીધેલી ! છોકરાઓ ટીચરને ફરિયાદ કરતા ટીચર- ટીચર અમે લોકો ભુખ્યા રહીએ છીએ, છતે ટીફીને અને આ ખવૈયો ચાર-ચાર છોકરાઓના ટીફીન એકલો ચારહાથે ધાબડી જાય છે ! ત્રાહિમામ ટીચર ત્રાહિમામ ! કંઈક કરો ટીચર , કંઈક કરો નહીં તો આ ખવૈયો અમોને ભુખ્યા મારી નાખશે !ટીચરની ધમકી , માર-ધાડ તેમજ દમ-દાટીની ખવૈયા