મધ્યમ વર્ગના માનવી ની વ્યથા

  • 4k
  • 760

એક સરસ મજાનું રામપુર નામનું ગામ હતું. તે ગામ માં બધા જ લોકો હળી મળી ને રહેતા હતા.બધા જ લોકો કામ ધંધો કરી ને આરામ થી ગુજરાન ચલાવતા હતા.ત્યાં કેટલાક અમીર લોકો તો કેટલાક મધ્યમ વર્ગીય લોકો રહેતા હતા. સ્વાતિ અને રાકેશ પણ તેમાના એક હતા.તેઓ મધ્યમ વર્ગીય પરિવાર હતો.તેમને એક ફૂલ જેવી સરસ મજાની દીકરી પણ હતી તેનું નામ દિવ્યા હતું.એક દિવસ રાકેશ રસ્તા માં ફળો ની દુકાન પાસેથી પસાર થયો..તેણે તેનું બાઇક સાઈડ માં રાખ્યું અને ત્યાં ગયો. રાકેશ વિચારતો હતો કે આ વખતે સીઝનમાં સક્કરટેટી અને તરબૂચ એક પણ વાર ઘરે નથી લઇ ગયો...આખર તારીખ