એક આશ - 3

(11)
  • 2.6k
  • 966

બીજા ક્રમ માં... મેં સોહમ ને તેના પપ્પાનું નામ પૂછ્યું તો તે તરત જ સ્ટેજ ની પાછળ દોડી ગયો. હવે આગળ... સોહમ દોડ્યો એટલે હું પણ તેની પાછળ દોડી. એ તરત જ ત્યાં જઈ ને ચિત્રા મેડમ ને ભેટી પડ્યો અને પૂછવા લાગ્યો કે "મમ્મી, પપ્પા ક્યાં છે? "તેના પપ્પા મૃત્યુ પામ્યા હશે. એવો મને પહેલો વિચાર આવ્યો. પણ ચિત્રા મેમ ને જોતા એવુ લાગતું નહોતું. એટલે થયું કદાચ છુટાછેડા થયાં હશે. પણ અહીં કદાચ એવુ કશું નહોતું. ચિત્રા મેમ કાંઈ જ ખાસ બોલ્યા નહિ ફક્ત એટલું જ કહ્યું કે " હું જ તારા પપ્પા છું. બીજું કોઈ નહી. હવે જા રમવા મારે