કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 23

  • 3.8k
  • 1.3k

અધ્યાય 23 "સ્વપ્નછત"સમય દિવસે અને દિવસે બહુજ ખરાબ આવી રહ્યો હતો.ક્રિશ નું મોત તો સ્વપ્ને પણ કોઈએ નહોતું વિચાર્યું. કરણ તથા તેના માતા પિતા અંદર થી તુટી ગયા હતા.ખરેખર તે દ્રશ્ય ખૂબ જ કરુણ હતું. જ્યારે કરણ તથા તેની મમ્મી જ્યારે પાછા ફર્યા ત્યારે તે આ દ્રશ્ય જોઈને બેબાકળા બની ગયા અને અર્થને ઝંઝોળી ને સમગ્ર ઘટના વિશે પૂછ્યું પણ તે પહેલાં તે ખૂબ રોયા કરણ ને ગુસ્સા નો પાર નહતો પણ તે કઈ કરી શકે તેમ ન હતો.સમગ્ર ઘટના એક દિવસ પછી થોડીક નાજુક બની ગયી જોકે હજુ બધાને ક્રિશ નું ભૂલવું બહુ મુશ્કેલ હતું તેના પિતા પણ બહુજ