jinu the sayar ni kalame - 4

  • 4.2k
  • 1.1k

એક મોહન મોરલીવાળો.... એક મોહન મોરલી વાળો... એ તો રાધા ની પ્રીતે બંધાવો, ભકિત ભળી તો થયો મીરાનો, વેદના ભળી તો થયો રાધા નો, શ્રધ્ધા કેરી જીતે શોભી મીરા, ને ત્યાગ કેરી જીતે શોભી રાધા, એક માધવ મતવાલો .. મતવાલો... પ્રેમ ની શકિત એ બે રૂદિયા રંગાણા, વિષ થકી જીતી મીરા, ને વિરહ પર જીતી રાધા, ગોકુળ છોડયું ગિરિધરે, ને છોડ્યા રાધા કેરા સંગાથ, ને વિષ કેરા પ્યાલે તરસાવ્યા મીરાંબાઈ, એક કાન જશોદા નો જાયો... એક મોહન મોરલી વાળો... એક માધવ મતવાલો.. મતવાલો.. jay shree krishna jinu the sayar ??????????????દિલ ની કલમ.. ? દિલ ની કલમથી,આ કાગળ પર દરેક દાસ્તાન,